જાફના
Appearance
જાફના (Jaffna) (તમિલ: யாழ்ப்பாணம் Yalpanam, સિંહાલી : යාපනය યાપન્યા) શ્રીલંકા દેશના ઉત્તરી પ્રાંતની રાજધાની છે . અહીં જાફના જિલ્લાનું મુખ્ય મથક પણ છે. વર્ષ ૨૦૧૨ની વસ્તીગણના પ્રમાણે આ શહેરની વસ્તી ૮૮,૧૩૮ જેટલી છે[૧] અને શ્રીલંકા દેશનું બારમા ક્રમનું સૌથી મોટું શહેર છે.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "Sri Lanka: largest cities and towns and statistics of their population". World Gazetteer. મૂળ માંથી 2012-06-19 પર સંગ્રહિત. મેળવેલ 2018-07-13.