દક્ષિણ ભારતનાં ૪ (ચાર) દક્ષિણભાષી રાજ્યો પૈકીના એક એવા તમિલનાડુ રાજ્યનાં રહેવાસી અથવા તો તમિલ ભાષા બોલનારા લોકોને તમિલ તરિકે ઓળખવામાં આવે છે. વળી ઉત્તર શ્રીલંકામાં તથા મલેશીયા, સિંગાપુર, મોરેશિયસ, સાઉથ આફ્રિકા, કેનેડા, યુ.કે. વગેરે દેશોમાં પણ તમિલ લોકો સારા એવા પ્રમાણમાં વસેલા છે. આ માટે કેટલીક વાર મદ્રાસી શબ્દનું પણ પ્રયોજન કરવામાં આવે છે. તેઓ મુખ્યત્વે હિંન્દુ, બુદ્ધ, અને જૈન ધર્મ પાળૅ છે.
શ્રીલંકા અને દક્ષિણ ભારતમાં તમિલ બોલતા લોકોની વહેચણી(૧૯૬૧).
↑Kshatriya, G.K. (1995), "Genetic affinities of Sri Lankan populations", Human Biology (American Association of Anthropological Genetics) 67 (6): 843–66, PMID8543296
આ લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.