જાહેર હિત વાદ
દેખાવ
જાહેર હિત અરજી (Public Interest litigation) એ લોકોના હિત માટે કરવામાં આવતી અરજી છે, જેનો પ્રથમ ખ્યાલ ભારતીય મહિલા અધિવક્તા પુષ્પા હિંગોરાની એ આપ્યો હતો.[૧] જેમણે બિહારની જેલ માં રાખવામાં આવેલ કેદીઓની ખરાબ પરિસ્થતિને ધ્યાનમાં રાખીને તેમણે અરજી દાખલ કરી. તેમને જાહેર હિત વાદ ના માતા તરીકે ઓળખવામાં આવે છે. જાહેર હિત અરજી એ સામાજિક કાર્યવાહીનો દાવો તરીકે પણ ઓળખાય છે. તે લોકસ સ્ટેન્ડીના પરંપરાગત નિયમ પર છૂટછાટ આપે છે. તે પ્રથમ વખત મહિલા અધિવક્તા પુષ્પા હિંગોરાની દ્વારા પી.એન. ભગવતી ની કોર્ટ માં રજુ કરવામાં આવેલ હતી.[૨]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "જાહેર હિતના દાવાઓ". gujarativishwakosh.org. 2022-03-28. મેળવેલ 2022-03-28.
{{cite web}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ) - ↑ "જનહિત યાચિકા: જાહેર હિતની અરજી-PIL". divyabhashkar.com. 2022-03-28. મેળવેલ 2022-03-28.
{{cite web}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ)
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- ઉપરાષ્ટ્રપતિ અને કાયદામંત્રી સામેની જાહેર હીતની અરજી સર્વોચ્ચ અદાલતે નકારી કાઢી
- સંવિધાન: જાહેર હિતની અરજી સંગ્રહિત ૨૦૨૩-૧૧-૦૯ ના રોજ વેબેક મશિન
- ગુજરાતી વિશ્વકોશમાં જાહેર હિત વાદ.
![]() | આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |