જીએસએફસી યુનિવર્સિટી
Appearance
પ્રકાર | ખાનગી શિક્ષણ સંસ્થા |
---|---|
સ્થાપના | ૨૦૧૫ |
સ્થાન | વડોદરા , ગુજરાત, ભારત |
વેબસાઇટ | અધિકૃત વેબસાઇટ |
જીએસએફસી યુનિવર્સિટી ભારત દેશમાં વડોદરા, ગુજરાત ખાતે આવેલ છે. આ સંસ્થાની સ્થાપના ૨૦૧૫ના વર્ષમાં કરવામાં આવી હતી. આ સંસ્થાનો વહીવટ ગુજરાત સ્ટેટ ફર્ટીલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ લિ. દ્વારા કરવામાં આવે છે.[૧][૨][૩][૪][૫]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Private Universities in Gujarat". University Grants Commission (India). મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૫.
- ↑ "GSFC University to start academic session from this year". Prashant Rupera. The Times of India. ૧૫ મે ૨૦૧૫. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૫.
- ↑ "Amit Dholakia appointed as GSFC University's provost". Ruby Roy. The Times of India. ૧૬ ઓક્ટોબર ૨૦૧૫. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૫.
- ↑ "GSFC to set up university in Vadodara". Business Standard. ૨ ઓગસ્ટ ૨૦૧૫. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૫.
- ↑ "Gujarat government to set up four universities near Vadodara". The Economic Times. ૩ ઓગસ્ટ ૨૦૧૫. મૂળ માંથી 2016-09-16 પર સંગ્રહિત. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૫.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |