જીબરિલ
Jump to navigation
Jump to search
જીબરિલ ફરિશ્તા નુ નામ છે.તેને અરબીમાં મલાઈકા કહે છે. તે સમજુ અને નિર્દોષ છે. કુરાનમાં તેમની કેટલીક વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કુરાનમાં વર્ણવ્યા મુજબ મુખ્ય ફરિશ્તાઓ મીકાઇલ, ઇસરાફીલ, ઇજરાઇલ અને જીબરિલ છે.તે દરેક ને અલગ અલગ કામ આપવામા આવ્યા છે.ઇસરાયલ શબ્દ નો પ્રયોગ બાઈબલ અને પેહલા થી થતો ર્હ્યો છે. બાઈબલ નાઅનુસાર ઈશ્વર કે ફ઼રિશ્તે નીે સાથે યુદ્ધ લડવા ની પછી જૈકબ નુ નામ ઇસરાયલ રાખ્યુ હતુ.આ શબ્દ કા પ્રયોગ તે સમય યહૂદિયોં કી ભૂમિ ન્બા માતે થતો હ્તો.જીબરિલ અલ્લાહ્ ની ઇબાદત મા પરોવાયલા રહે છે.જીબરિલ પયગંબર મુહંમદ સાહેબ પાસે વહી લઇને આવતા હતા.જયારે ઇસરાફીલ કયામત ના દિવસે સુર પોકારસે.
![]() | આ લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |