લખાણ પર જાઓ

જેક્સ કાલીસ

વિકિપીડિયામાંથી
જેક્સ કાલીસ - દક્ષિણ આફ્રિકા

જેક્સ કાલીસ દક્ષિણ આફ્રિકા દેશના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા ખેલાડી છે. તેનો જન્મ ઓક્ટોબર ૧૬, ૧૯૭૫ નાં દિવસે દક્ષિણ આફ્રિકા દેશનાં કેપટાઉન ખાતે થયો હતો. દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમ માં આ ખેલાડી એકદિવસીય ક્રિકેટ સ્પર્ધા તેમજ પાંચ દિવસની ટેસ્ટ ક્રિકેટ સ્પર્ધામાં બેટીંગ, બોલીંગ તેમજ ફિલ્ડીંગમાં ઘણીવાર પોતાની કાબેલિયત પુરવાર કરી ચુક્યા છે. તેઓ ક્રિકેટમાં ઓલરાઉન્ડ તરીકે પ્રખ્યાત છે. જેક્સ કાલીસે પોતાની પ્રથમ વનડે ક્રિકેટ માં જાન્યુઆરી ૯, ૧૯૯૬ નાં દિવસે ઇંગ્લેન્ડ સામે અને પ્રથમ ટેસ્ટ ક્રિકેટ માં ડિસેમ્બર ૧૪, ૧૯૯૫ નાં દિવસે ઇંગ્લેન્ડ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માં પ્રવેશ કર્યો હતો. જેક્સ કાલીસ જમોણી બેટીંગ તથા બોલીંગ કરે છે.

આ પણ જુઓ

[ફેરફાર કરો]