જેફ બેઝોસ
Jeff Bezos | |
---|---|
Bezos in 2017 | |
જન્મની વિગત | Jeffrey Preston Jorgensen January 12, 1964 Albuquerque, New Mexico, U.S. |
શિક્ષણ | Princeton University (BSE) |
વ્યવસાય |
|
પ્રખ્યાત કાર્ય | એમેઝોન નું સ્થાપન |
પદ |
|
જીવનસાથી | MacKenzie Scott (લ. 1993; છૂ. 2019) |
સાથી(ઓ) | Lauren Sánchez (2019–present; engaged) |
સંતાનો | 4 |
માતા-પિતા | |
સંબંધીઓ | Mark Bezos (half-brother)[૧] |
હસ્તાક્ષર | |
જેફરી પ્રેસ્ટન બેઝોસ (/ˈbeɪzoʊs/BAY-zohsss né Jorgensen) જન્મ ૧૨ જાન્યુઆરી, ૧૯૬૪) એક અમેરિકન ઉદ્યોગપતિ, મીડિયા પ્રોપરાઇટર અને રોકાણકાર છે. તેઓ વિશ્વની સૌથી મોટી ઈ-કોમર્સ અને ક્લાઉડ કમ્પ્યુટિંગ કંપની એમેઝોન ફાઉન્ડર, એક્સક્યુટિવે ચેરમેન અને ભૂતપૂર્વ પ્રમુખ અને સીઇઓ છે. ફોર્બ્સ અનુસાર, ૧૬ જુલાઈ, ૨૦૨૪ સુધીમાં ૨૧૧ અબજ યુએસ ડોલર કુલ સંપત્તિ સાથે તેઓ વિશ્વના બીજા નંબર સૌથી ધનિક વ્યક્તિ છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અને ફોર્બ્સ બંને અનુસાર, તેઓ ૨૦૧૭ થી ૨૦૨૧ સુધી સૌથી ધનિક વ્યક્તિ હતા.[૨]
બેઝોસનો જન્મ અલ્બુકર્કમાં થયો હતો અને તેમનો ઉછેર હ્યુસ્ટન અને મિયામી થયો હતો. તેમણે ૧૯૮૬માં પ્રિન્સટન યુનિવર્સિટી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને કમ્પ્યુટર સાયન્સમાં ગ્રેડયુએશન કર્યું હતું . તેમણે ૧૯૮૬થી ૧૯૯૪ની શરૂઆત સુધી વોલ સ્ટ્રીટ પર વિવિધ સંબંધિત ક્ષેત્રોમાં કામ કર્યું હતું. બેઝોસે ૧૯૯૪ માં ન્યૂયોર્ક શહેરથી સેટલ સુધીની રોડ ટ્રીપ પર એમેઝોનની સ્થાપના કરી હતી. કંપનીએ ઓનલાઈન બુકસ્ટોર તરીકે શરૂઆત કરી હતી અને ત્યારથી વીડિયો અને ઓડિયો સ્ટ્રીમિંગ, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સહિત અન્ય વિવિધ ઈ-કોમર્સ પ્રોડક્ટ અને સર્વિસમાં વિસ્તરણ કર્યું છે. તે વિશ્વની સૌથી મોટી ઓનલાઇન ઈ-કોમર્સ કંપની છે, આવકની દ્રષ્ટિએ સૌથી મોટી ઇન્ટરનેટ કંપની છે અને તેની એમેઝોન વેબ સર્વિસીસ શાખા દ્વારા વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ અને ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરસર્વિસનું સૌથી મોટી બ્રાન્ચ છે.
- ↑ Jonge, Peter de (March 14, 1999). "Riding the Wild, Perilous Waters of Amazone.com". The New York Times. ISSN 0362-4331. મૂળ સંગ્રહિત માંથી July 9, 2022 પર સંગ્રહિત. મેળવેલ July 9, 2022.
- ↑ "Jeff Bezos". Forbes. મૂળ સંગ્રહિત માંથી January 10, 2022 પર સંગ્રહિત. મેળવેલ January 10, 2022.