માયામિ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
માયામિ/મિયામિ શહેર
શહેર
જાન્યુઆરી ૨૦૦૮માં મિયામિ શહેરનો મધ્ય ભાગ
જાન્યુઆરી ૨૦૦૮માં મિયામિ શહેરનો મધ્ય ભાગ
Flag of માયામિ/મિયામિ શહેર
Flag
Nickname(s): મેજિક શહેર
ફ્લોરિડામાં મિયામિ-ડાડે પરગણાંનું સ્થાન
ફ્લોરિડામાં મિયામિ-ડાડે પરગણાંનું સ્થાન
U.S. Census Bureau map showing city limits
U.S. Census Bureau map showing city limits
દેશ Flag of the United States.svg United States of America
રાજ્ય Flag of Florida.svg ફ્લોરિડા
ઉપનગર મિયામિ-ડાડે
મ્યુનિસિપલ કોર્પોરેશન સ્થાપના જુલાઈ ૨૮, ૧૮૯૬
Government
 • પ્રકાર મેયર કમિશ્નર
 • મેયર મેન્ની ડાયઝ (અપક્ષ)
 • શહેર સંચાલક પેડ્રો જી. હર્નાનડેઝ
 • એટર્ની જુલી ઓ. બ્રુ
 • શહેર ક્લાર્ક પ્રિસિલા થોમસન
Area
 • શહેર [.૨૭
 • જમીન ૩૫.૬૮
 • જળ ૧૯.૫૯
 • મેટ્રો
ઉંચાઇ
વસ્તી (2006)
 • શહેર ૪૦૪
 • ગીચતા ૧૧.૪
 • શહેરી વિસ્તાર ૫૪,૬૩,૮૫૭
 • મેટ્રો વિસ્તાર ૫૯,૧૯,૦૩૬
સમય વિસ્તાર EST (UTC-5)
 • ઉનાળુ (ડે લાઇટ સેવિંગ ટાઇમ(DST)) EDT (UTC-4)
વિસ્તાર કોડ 305, 786
FIPS code 12-45000[૧]
GNIS feature ID 0295004[૨]
વેબસાઇટ http://www.ci.miami.fl.us/

માયામિ કે મિયામિ એ અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આવેલું શહેર છે. તે પર્યટન સ્થળ છે અને ક્યુબા, પુર્ટો રિકો અને હૈતી સંસ્કૃતિઓ માટે જાણીતુ છે. મિયામિ એ મિયામિ-ડાડે પરગણાંનું સૌથી મોટું શહેર છે. ડોરલ, ફ્લોરિડા તેનું ઉપનગર છે.

હવામાન[ફેરફાર કરો]

માયામિ વિષમ ચોમાસાંનું વાતાવરણ ધરાવે છે. ઉનાળો લાંબો ગરમ અને ભેજવાળો હોય છે. શિયાળો મધ્યમ વરસાદ સાથે ગરમ હોય છે.

શિક્ષણ[ફેરફાર કરો]

માયામિ-ડાડે કાઉન્ટી જાહેર શાળાઓ એ જાહેર શાળાઓ છે. અહીં સંખ્યાબંધ ખાનગી શાળાઓ પણ આવેલી છે. કોલેજ-યુનિવર્સિટીઓ મિયામિ અને આજુ-બાજુ આવેલી છે. આમાં ફ્લોરિડા ઈન્ટરનેશન યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ મિયામિ અને મિયામિ ડાડે કોલેજનો સમાવેશ થાય છે.

રમત-ગમત[ફેરફાર કરો]

માયામિ અને આજુ-બાજુમાં સંખ્યાબંધ રમતો રમાય છે. જેમાં, બેઝબોલમાં ફ્લોરિડા મર્લિન્સ, બાસ્કેટબોલમાં મિયામિ હીટ, હોકીમાં ફ્લોરિડા પેન્થર્સ અને ફૂટબોલમાં મિયામિ ડોલ્ફિન્સનો સમાવેશ થાય છે.

વસ્તી[ફેરફાર કરો]

૨૦૧૧ની ગણતરી પ્રમાણે મિયામિની વસ્તી ૧૩ લાખ છે, જેમાં ૪૧.૪% ગરીબી રેખાની નીચે છે. DNA ઉત્તર અમેરિકન સ્ટડિઝ ઇન્સ્ટિટ્યુટ મુજબ મિયામિની વસ્તીમાં નીચે પ્રમાણે ભાગ પાડી શકાય છે:

ઉપરની માહિતીમાં અન્યમાં એશિયન, આરબ અને અન્ય લોકોનો સમાવેશ થાય છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "American FactFinder". United States Census Bureau. Retrieved 2008-01-31. 
  2. "US Board on Geographic Names". United States Geological Survey. 2007-10-25. Retrieved 2008-01-31.  Check date values in: 2007-10-25 (help)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]