જ્યોર્જીયા (દેશ)નો રાષ્ટ્રધ્વજ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
જ્યોર્જીયા
Flag of Georgia.svg
નામ પાંચ ક્રોસ વાળો ધ્વજ
અપનાવ્યો જાન્યુઆરી ૨૫, ૨૦૦૪
ડિઝાઈન સફેદ ક્ષેત્રમાં કેન્દ્રમાં વિશાળ લાલ ક્રોસ અને ચાર ખૂણામાં ચાર નાના લાલ રંગના ક્રોસ

જ્યોર્જીયાનો રાષ્ટ્રધ્વજ દેશમાં સત્તાપલટો અને લોકશાહીની સ્થાપના બાદ ઈસ ૨૦૦૪માં અપનાવાયો. ધ્વજમાંના પાંચ ક્રોસ ઈસુના શરીર પર થયેલા પાંચ જખમોનું પ્રતિનિધિત્વ કરે છે અને ઘણી વખત તે ઈશુ ખ્રિસ્ત અને ચાર ઈવાંજલિક સંતોનું પ્રતિનિધિત્વ કરતા હોવાનું પણ કહેવાય છે.

ધ્વજ સૌપ્રથમ વખત આશરે બારમી સદીમાં પ્રથમ વખત દેખાયો હતો.