લખાણ પર જાઓ

ટંકાઈ કિલ્લો

વિકિપીડિયામાંથી
ટંકાઈ કિલ્લો
નાસિક જિલ્લો, મહારાષ્ટ્ર
અંકાઈ કિલ્લા પરથી દેખાતો ટંકાઈ કિલ્લો
ટંકાઈ કિલ્લો is located in મહારાષ્ટ્ર
ટંકાઈ કિલ્લો
ટંકાઈ કિલ્લો
અક્ષાંશ-રેખાંશ20°06′46″N 74°16′18″E / 20.1128°N 74.2716°E / 20.1128; 74.2716
પ્રકારપર્વતીય કિલ્લો
સ્થળની માહિતી
આધિપત્યભારત સરકાર
જાહેરજનતા માટે ખૂલ્લુંહા
સ્થિતિખંડિયેર
સ્થળ ઈતિહાસ
બાંધકામ૧૨મી સદી
બાંધકામ કરનારદેવગિરીના યાદવો
બાંધકામ સામગ્રીપથ્થર

ટંકાઈ કિલ્લો એક ટેકરી છે,જે નાસિક જિલ્લામાં સાતમાળની ટેકરીઓ પૈકીની છે. આ ટેકરીની ટોચ પર વિશાળ મરાઠા શાસનકાળનો કિલ્લો આવેલ છે.[][] તે ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લાના યેવલા તાલુકા સ્થિત છે. આ કિલ્લો અંકાઈ કિલ્લાની નજીક આવેલ હોવાથી અંકાઈ-ટંકાઈ જોડિયા નામથી ઓળખાય છે. આ કિલ્લાઓ નાસિક જિલ્લાના સૌથી મજબૂત પર્વતીય કિલ્લાઓ છે, જે તળેટીથી ૯૦૦ ફીટ તેમ જ દરિયાઈ સપાટીથી ૩૨૦૦ ફીટ ઊંચાઈ પર સ્થિત થયેલ છે.[]

માર્ગદર્શન

[ફેરફાર કરો]

આ કિલ્લા પર મનમાડ થી નગરસોલ (Nagarsol) જતા રાજ્ય ધોરીમાર્ગ પર જતાં મનમાડ થી ૧૧ કિલોમીટરના અંતરે આવેલ અંકાઈ ગામ પાસેથી આરોહણ કરી ટંકાઈ કિલ્લા પર તેમ જ અંકાઈ કિલ્લા પર જવાય છે. તેમ જ મનમાડથી દક્ષિણ-મધ્ય રેલ્વેના યેવલા તરફ જતા રેલ્વે માર્ગ પર સ્થિત અંકાઈ કિલ્લા રેલ્વે સ્ટેશનથી આશરે ૩ કિલોમીટર જેટલા અંતરે અંકાઈ ગામ પહોંચાય છે.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. James Fergusson; James Burgess (મે ૨૦૧૩). The Cave Temples of India. Cambridge Library Collection. પૃષ્ઠ 480. ISBN 9781108055529. મેળવેલ ડિસેમ્બર ૧૯ ૨૦૧૫. Check date values in: |access-date= (મદદ)
  2. "Ankai-Tankai hill forts". Wondermondo. મેળવેલ ડિસેમ્બર ૧૯ ૨૦૧૫. Check date values in: |access-date= (મદદ)
  3. https://www.maharashtratourism.gov.in/treasures/fort/ankai-tankai-fort[હંમેશ માટે મૃત કડી] મહારાષ્ટ્ર પર્યટન