ટિમ ઝોહરર

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ટીમ ઝોહરર (Tim Zoehrer)
Cricket information
બેટિંગ શૈલીજમોડી બેટધર
બોલીંગ શૈલીલેગબ્રેક ગુગલી
સ્થાનિક ટીમ માહિતી
વર્ષટીમ
1980–1994Western Australia
કારકિર્દી આંકડાઓ
સ્પર્ધા Tests ODIs]
મેચ 10 22
નોંધાવેલા રન 246 130
બેટિંગ સરેરાશ 20.50 10.83
૧૦૦/૫૦ -/1 -/1
ઉચ્ચ સ્કોર 52* 50
નાંખેલા બોલ - -
વિકેટો - -
બોલીંગ સરેરાશ - -
ઇનિંગમાં ૫ વિકેટો - -
મેચમાં ૧૦ વિકેટો - n/a
શ્રેષ્ઠ બોલીંગ - -
કેચ/સ્ટમ્પિંગ 18/1 21/2
Source: Cricinfo, 12 December 2005

ટિમ ઝોહરર (અંગ્રેજી:Zoehrer, Timothy Joseph) (જન્મ:સપ્ટેમ્બર ૨૫, ૧૯૬૧ પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના એડેલેઈડ શહેરમાં) એ એક ઓસ્ટ્રેલિયા દેશ તરફથી રમતા ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ખેલાડી છે. હાલ તેઓ ક્રિકેટની રમતમાંથી નિવૂત થઇ ચુક્યા છે. તેઓ વિકેટકીપર તરીકે રમતા હતા. આ ઉપરાંત તેઓ લેગબ્રેક ગેંદબાજી પણ કરી શકતા હતા.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]