ટેક્લોબેન
Appearance
ટેક્લોબેન (વરય: Siyudad han Tacloban , તગલોગ: Lungsod ng Tacloban, સિબુઆનો: Dakbayan sa Tacloban, સરળ ચીની: 獨魯萬 પારંપરિક ચીની: 独鲁万) ફિલિપાઇન્સ દેશમાં આવેલું શહેર છે. આ શહેર લેટે (Leyte) પ્રાંતનું મુખ્ય મથક છે તેમ જ લેટેના અખાત (Leyte gulf)માં આવેલું બંદર છે. ટેક્લોબેન મનિલા શહેરથી અગ્નિ દિશામાં લગભગ ૩૬૦ માઇલના અંતરે આવેલું છે. આ શહેર પૂર્વી વિસાયસ (Eastern Visayas)નું પ્રાદેશિક કેન્દ્ર પણ છે.
-
ટેક્લોબેન શહેર આકાશ-દર્શન ઘુમ્મટ
-
લેટે પ્રાંત મુખ્યાલય સામેથી
-
લેટે પ્રાંત મુખ્યાલય બાજુ પરથી
-
ટેક્લોબેનના પાસલુબોન્ગ
-
ટેક્લોબેન ખાતે એક ગોલ્ફ ક્લબ
-
ટેક્લોબેન ખાતે એક ચર્ચ
-
ટેક્લોબેન ઇ.સ. ૧૮૯૯ના વર્ષમાં
-
ટેક્લોબેન આકાશમાંથી
-
લેટે પ્રાંત મુખ્યાલય ખાતે ભીંતચિત્ર
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કૉમન્સ પર category:Tacloban વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
- ફીલિપાઇન પ્રવાસન વિભાગ સંગ્રહિત ૨૦૦૯-૦૫-૧૦ ના રોજ વેબેક મશિન
- Parish of St. Joseph, સાન જોસે, ટેક્લોબેન શહેર સંગ્રહિત ૨૦૧૪-૧૨-૨૫ ના રોજ વેબેક મશિન
- Republic Act 760 - An act creating the City of Tacloban
- ટેક્લોબેન શહેર વિશેની એશિયન ટ્રાવેલર ડોટ કોમના બ્લોગ પર નોંધ
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
વિકિમીડિયા કૉમન્સ પર Category:Tacloban City વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.