ટેન્શન થઇ ગયું

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ટેન્શન થઇ ગયું
Directed byશ્રીદત્ત વ્યાસ
Produced by
 • મનીષ પુરોહિત
 • કિર્તી કુમાર
Written by
 • મુકેશ માલવાકર
(સંવાદ)
Starring
 • વિશાલ સોલંકી
 • ઐશ્વરીયા દુસ્સાને
 • શરદ શર્મા
 • પ્રાપ્તિ અજ્વાળીયા
 • જીગ્નેશ મોદી
Music by
 • ગીતો:
 • શાન
 • જાવેદ અલી
 • સંગીત:
 • બંદિશ વાઝ
Cinematographyકે પટેલ
Edited byસંજય સંકળા
Production
company
ધ્રુવ એન્ટરટેઇન પ્રાઇવેટ લિ.[૧]
Distributed byરેડ રિબન
Release date
૯ ફેબ્રુઆરી ૨૦૧૮
Running time
૧૩૧ મિનિટ[૨]
Countryભારત
Languageગુજરાતી[૩]

ટેન્શન થઇ ગયું શ્રીદત્ત વ્યાસ દ્વારા નિર્દેશિત ૨૦૧૮ની ગુજરાતી-ભાષાની કોમેડી ડ્રામા ફિલ્મ છે. મનીષ પુરોહિત, કિર્તી કુમાર દ્વારા નિર્મિત દુર્વા એન્ટરટેઇનમેન્ટ પ્રા. લિ. ના બેનર હેઠળ. આ ચલચિત્રના કલાકારો વિશાલ સોલંકી, ઐશ્વર્યા દુસને, શરદ શર્મા, પ્રપ્તી અજવલિયા, જિજ્ઞેશ મોદી છે.

આ ચલચિત્ર ૮ નવેમ્બર ૨૦૧૬ના રોજ ભારત સરકારે જાહેર કરેલી ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટની નોટબંધી ઘટના પર આધારિત છે.[૪]

કલાકારો[ફેરફાર કરો]

 • વિશાલ સોલંકી
 • ઐશ્વર્યા દુસને
 • શરદ શર્મા
 • પ્રાપ્તી અજવાલિયા
 • જિજ્ઞેશ મોદી
 • જીતુ પંડ્યા
 • પ્રતિમા ટી.
 • હિતેશ રાવલ
 • જિતેન્દ્ર ધૂરી

સંદર્ભ[ફેરફાર કરો]

 1. "Gujarati movie Tension Thai Gayu". timesofindia.com. Retrieved 9 February 2018. Check date values in: |accessdate= (મદદ)
 2. "Tension Thai Gayu". bookmyshow.com. Retrieved 9 February 2018. Check date values in: |accessdate= (મદદ)
 3. "Gujrati Movie Tension thai gayu". Retrieved 9 June 2019. Check date values in: |accessdate= (મદદ)
 4. "Soon, a Gujarati movie on note ban "Tension Thai gayu"". timesofindia.indiatimes.com. Retrieved 3 January 2017. Check date values in: |accessdate= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]