લખાણ પર જાઓ

ડેનિસ લીલી

વિકિપીડિયામાંથી

ડેનિસ લીલી એક ઓસ્ટ્રેલિયા દેશ તરફથી રમતા ક્રિકેટર છે તેઓ હાલ રમતમાંથી નિવૃત્ત થઇ ચુક્યા છે. ડેનિસ લીલી એકદિવસીય મેચ તેમજ પાંચ દિવસની ટેસ્ટશ્રેણીઓ રમી ચુક્યા છે. લીલી ઝડપી બોલર તરીકે રમતા હતા.