ડૉ.કમલા બેનિવાલ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
કમલા બેનીવાલ
Kamla Beniwal.jpg
સરદાર વલ્લભભાઇ પટેલ ને સમર્પિત રાષ્ટ્રીય સંગ્રહાલયના ઉદઘાટન પ્રસંગે કમલા બેનીવાલ।
મિઝોરમના રાજ્યપાલ
પદ પર
Assumed office
6 જુલાઈ 2014
પુરોગામીવાક્કોમ પુરુષોત્તમમ્
ગુજરાતના રાજ્યપાલ
પદ પર
27 નવેમ્બર 2009 – 6 જુલાઈ 2014
પુરોગામીએસ સી ઝમીર
અનુગામીમાર્ગારેટ અલ્વા
ત્રિપુરાના રાજ્યપાલ
પદ પર
15 ઓક્ટોબર 2009 – 26 નવેમ્બર 2009
પુરોગામીદિનેશ નંદન સહાય
અનુગામીડી. યશવંતરાવ પાટીલ
અંગત વિગતો
જન્મ (1927-01-12) January 12, 1927 (ઉંમર 94)
ગોરીર ગામ, ખેત્રી, ઝુનઝુનુ જિલ્લો, રાજસ્થાન
રાજકીય પક્ષભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
જીવનસાથીરામચંદ્ર બેનીવાલ
માતા-પિતાનેતરામસિંહ
નિવાસસ્થાનગાંધીનગર
માતૃ શિક્ષણસંસ્થામહારાજાની કૉલેજ, જયપુર અને બનાસ્થલી વિદ્યાપીઠ
વ્યવસાયરાજકારણી
ક્ષેત્રકૃષિ
शिक्षास्नातकोत्तर (इतिहास), स्नाततक (अर्थशास्त्र, राजनीति विज्ञान)

કમલા બેનીવાલ ગુજરાત રાજ્યનાં રાજ્યપાલ છે. ગુજરાત પહેલા તેઓ ત્રિપુરા નાં રાજ્યપાલ રહી ચુક્યા છે.[૨] ૮૩ વર્ષ ની વયે તેઓ કોઇપણ ઉત્તર પુર્વીય રાજ્ય ના સૌ પ્રથમ મહીલા રાજ્યપાલ બન્યા.[૩] તેઓ રાજસ્થાન કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા છે તેમજ રાજ્સ્થાનની ઘણી કોંગ્રેસ સરકારોમાં પ્રધાન તરીકે પણ સેવા આપેલી છે.

તેમનો જન્મ ઝુન્ઝુનૂ જિલ્લા (હિન્દી:झुन्झुनू)ના ગૌરિર ગામમાં થયો હતો.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "गुजरात राज्य का आधिकारिक पोर्टल". મૂળ માંથી 4 मार्च 2016 પર સંગ્રહિત. મેળવેલ 16 जून 2020. Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  2. Kamla Beniwal, 83, is Gujarat governor
  3. http://www.hindustantimes.com/NE-s-first-woman-guv/H1-Article1-465839.aspx સંગ્રહિત ૨૦૧૧-૦૬-૦૬ ના રોજ વેબેક મશિન NE’s first woman guv