ડ્રેગનફ્રુટ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
Nutrition
Dragonfruit.jpg
આહારનું પોષણ મુલ્ય પ્રતિ 100 g (3.5 oz)
શક્તિ1,104.6 kJ (264.0 kcal)
કાર્બોદિત પદાર્થો
82.14 g
શર્કરા82.14 g
રેષા1.8 g
0.0 g
3.57 g
વિટામિનો
વિટામિન સી
(8%)
6.4 mg
મિનરલ
કેલ્શિયમ
(11%)
107 mg
લોહતત્વ
(0%)
0.00 mg
સોડિયમ
(2%)
30 mg

  • એકમો
  • μg = માઇક્રોગ્રામ • mg = મિલિગ્રામ
  • IU = આંતરરાષ્ટ્રિય એકમો
ટકાવારી અમેરિકા‍ ‍(USA)ના સંદર્ભમાં પુખ્ત વયના વ્યક્તિ માટે ભલામણ પર આધારિત છે.
સ્ત્રોત: USDA Nutrient Database
ડ્રેગનફ્રુટ

પિતાયા ફળ સામાન્ય ભાષામાં ડ્રેગનફ્રુટ તરીકે ઓળખાય છે. આ ફળ મધ્ય અમેરિકા અને દક્ષિણ અમેરિકાનું ફળ છે. એશિયાઇ મૂળના લોકોમાં આ ફળ અત્યંત લોકપ્રિય છે. તેનો સ્વાદ થોડો મીઠો હોય છે. આ ફળનો દેખાવ અત્યંત ઘાટા રંગનો અને ફૂલ મનમોહક હોય છે. સ્વાદ સિવાય આ ફળ વધુ પ્રમાણમાં પાણી અને તત્ત્વો ધરાવે છે, જે દૈનિક આહારમાં જરૂરી  હોય છે.

ભારતમાં કેટલાક સમયથી આ ફળની ખેતી કરવામાં આવે છે. ખાસ કરીને મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશના ખેડૂતો આ ફળ નો પાક લઇ રહ્યા છે. આ ફળ માટે પાણીનો સંગ્રહ ન કરી રાખે એવી જમીનની જરૂરિયાત રહે છે.

Wiki letter w.svg   આ એક અત્યંત ટૂંકો લેખ છે. તેને વિસ્તૃત કરીને તમે વિકિપીડિયાની મદદ કરી શકો છો.