ઢાંચાની ચર્ચા:આવર્ત કોષ્ટક

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

આ ઢાંચામાં અંગ્રેજી સાપેક્ષ કેટલાંક સુધારા જરૂરી છે, (યોગ્ય ગુજરાતી સમાનાર્થી શબ્દો અને ખાસ તો ‘આવર્ત કોષ્ટક નોંધ’ હેઠળની રચના વગેરેના. આ માટે પ્રથમ અંગ્રેજી ઢાંચાને જોઈ જવો). જો કે તકનિકી કામ છે એટલે કૃપયા આ વિષયનાં (રસાયણ વિજ્ઞાન) જાણકાર એવા કોઈ મિત્ર સ્વેચ્છાએ કષ્ટ ઉઠાવે તેવી વિનંતી. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૫૯, ૩ જાન્યુઆરી ૨૦૧૪ (IST)