ઢાંચાની ચર્ચા:વિકિપીડિયા ભાષા

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

This template need to be protected. --Mitul0520 ૦૫:૩૬, ૩૧ ડિસેમ્બર ૨૦૦૭ (UTC)

આ ઢાંચો વિકિપીડિયાનાં મુખપૃષ્ઠ પર દેખાય છે.આમાં માહિતી સુધારવાની જરૂર છે. જેમકે હિન્દી વિકિ ૨૪,૫૦૦ થી વધુ પાના ધરાવે છે,મરાઠી વિકિ પણ ૨૨,૦૦૦ થી વધુ પાના ધરાવે છે, પરંતુ અહીં >૧૦૦ માં દર્શાવાય છે.આ માહિતી સ્વચાલિત રીતે અપડેટ થતી રહે તેવું ન થઇ શકે?.આભાર --અશોક મોઢવાડીયા ૧૯:૧૮, ૨૫ જાન્યુઆરી ૨૦૦૯ (UTC)