લખાણ પર જાઓ

ઢાંચાની ચર્ચા:Taxobox

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

અહીં ઢાંચામાં વપરાયેલા અંગ્રેજી શબ્દોનાં પર્યાયવાચી ગુજરાતી શબ્દો, કેટલાંક હાલ ઢાંચામાં વિદ્યમાન અને કેટલાંક સૂચિત ભાષાંતર જણાવુ છું. જીવવિજ્ઞાન વિષયનાં જાણકાર મિત્રો આ શબ્દો ચકાસી મદદ કરે તેવી વિનંતી. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૪૧, ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]

  • યાદી (ફેરફારની સૂચના શબ્દ સામે "/" કરી લખવી, હાલનો શબ્દ ભૂંસવો નહિ.)

Superdomain = અતિજાગીર
Domain = જાગીર
Superkingdom = અતિજગત
Kingdom = જગત
Subkingdom = ઉપજગત
Superdivision = અતિવિભાગ
Superphylum = અતિસમુદાય
Division = વિભાગ
phylum = સમુદાય
Subdivision = ઉપવિભાગ
Subphylum = ઉપસમુદાય
Infraphylum = અવસમુદાય
Microphylum = લઘુસમુદાય
Nanophylum = સુક્ષ્મસમુદાય
Superclass = અતિવર્ગ
class = વર્ગ
subclass = ઉપવર્ગ
Infraclass = અવવર્ગ
Magnorder = મહાગૌત્ર
Superorder = અતિગૌત્ર
Order = ગૌત્ર
Suborder = ઉપગોત્ર
Infraorder = અવગૌત્ર
Parvorder = કનિષ્ઠગૌત્ર

Section = પેટાવિભાગ
Subsection = ઉપવિભાગ

Superfamily = અતિકુળ
Family = કુળ
Subfamily = ઉપકુળ
Supertribe = અતિસમૂહ
Tribe = સમૂહ
Subtribe = ઉપસમૂહ
Alliance = ગુણસાદૃશ્ય
genus = પ્રજાતિ
subgenus = ઉપપ્રજાતિ (પેટાપ્રજાતિ)

series = શ્રેણી
subseries = ઉપશ્રેણી
species group = જાતિ સમુહ
species subgroup = જાતિ ઉપસમુહ
species_complex = જાતિ સંકુલ
species = જાતિ
subspecies = ઉપજાતિ
variety = જાત

સરસ, આ ગુજરાતીકરણ જો શક્ય હોય તો કરી જ નાખવું જોઇએ. ઉપરાંત, જો શક્ય હોય તો ઢાંચો: Taxobox ને બદલે ઢાંચો: વર્ગીકૃતનામકરણ પણ લખી શકાય તો સારૂ. --146.185.23.27 ૧૯:૪૮, ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]