લખાણ પર જાઓ

ઢાંચાની ચર્ચા:URL

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

ઘણા સમયથી આ ઢાંચામાં Script error આવી રહી છે. આથી, અહીં આ ઢાંચાનો ઉપયોગ કરી, જે પણ લીન્ક આપેલ હોય, તે જોઇ શકાતી નથી અને તેને બદલે લાલ અક્ષરમાં Script error આવે છે. મેં અગ્રેજી વિકિપીડિયા તથા ગુજરાતી વિકિપીડિયાના અનુક્રમે Template:URL તથા ઢાંચો:URL સરખાવી જોયો, બન્નેનો સોર્સ સરખો જ છે. આમ છતાં પણ Script error શા માટે આવે છે તે સમજાતું નથી. જે સુધારવાની જરૂરીયાત લાગે છે. કારણ કે આ ઢાંચોનો ઘણી જગ્યાએ ઉપયોગ થાય છે... નિલેશ બંધીયા (talk) ૨૦:૨૪, ૨૬ એપ્રિલ ૨૦૧૩ (IST)[ઉત્તર]

નિલેશભાઈ, કૃપયા આવી એરર બતાવતી હોય એવા એકાદ પાનાની લિંક અહીં આપશોજી. ઉપાય કરીશું.(કદાચ ઉપાય થઈ ગયેલો જ છે ! હું મોડો છું !!)--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૭:૦૦, ૩ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]
આપ સાચા છો, હવે તે એરર નથી આવતી; તેનો મતલબ એ કે તે એરર સોલ્વ થઇ ગઇ છે.નિલેશ બંધીયા (talk) ૨૧:૦૫, ૩ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]