ઢાંચો:કામચલાઉ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ભારતના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી ૨૦૧૭

ગોપાલકૃષ્ણ ગાંધી
કોંગ્રેસ અને સાથી પક્ષોનાં, (યુ.પી.એ.નાં) ઉમેદવાર
વૈંકયા નાયડુ
ભાજપા અને સાથી પક્ષોનાં, (એન.ડી.એ.નાં) ઉમેદવાર

પ્રાસંગિક લેખો
લોક સભા ભારતીય ચૂંટણી પંચ રાજ્ય સભા

Emblem of India.svg

ભારતીય સંસદ ભારતના ઉપરાષ્ટ્રપતિ

ભારતના હવે પછીના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી ૫ ઓગસ્ટ, ૨૦૧૭ના રોજ યોજાશે, આ જાહેરાત ભારતનાં ચૂંટણી કમિશ્નર દ્વારા કરવામાં આવી છે. વિકિપીડિયા દ્વારા આપ આ પદ માટેના મુખ્ય ઉમેદવારો વિષયક જાણકારી, તેમનાં નામ પર ક્લિક કરીને, મેળવી શકો છો.