ઢાંચો:ખરાબ માહિતી

વિકિપીડિયામાંથી

એપ્રિલ ૨૦૨૪[ફેરફાર કરો]

Information icon નમસ્તે, હું છું. મારા ધ્યાનમાં આવ્યું છે કે આપે લેખમાં અમુક માહિતી સ્ત્રોત વગર ઉમેરી છે અથવા તેને માટે વિશ્વસનીય સંદર્ભ આપ્યો નથી; આપે લેખમાં પોતાનો મત રજુ કર્યો છે કે પછી સ્ત્રોત સાથે ટાંકેલી માહિતી દૂર કરી છે. ધ્યાનમાં રહે કે પ્રારંભિક સંશોધન કે પોતાનો દ્રષ્ટિકોણ ઉમેરવો અથવા ચકાસી ન શકાય તેવી માહિતી ઉમેરવી એ વિકિપીડિયાની નીતિથી વિરુદ્ધ છે. આપને કોઈ પણ મદદ જોઈતી હોય તો ચોતરા પર નિ:સંદેહ પુછી શકો. આપને મદદ કરવી ગમશે. આભાર!