ઢાંચો:ધ્વનિ
Appearance
ઉદ્દેશ્ય
[ફેરફાર કરો]આ ઢાંચાનો ઉપયોગ કરવાથી જે તે શબ્દનાં શ્રાવ્ય માધ્યમ (audio file) સાથે કડી જોડાશે, જેના પર ક્લિક કરતાં તુરંત તે ફાઇલ સાંભળી શકાય તેવું પાનું ખુલશે. એનો ઉપયોગ પાનામાં વણાયેલા લખાણ તરીકે થાય છે, ખાસ કરીને ઉચ્ચાર અને 'ના જેવા' શબ્દોની સમજુતી આપવા માટે.
ઉપયોગ
[ફેરફાર કરો]{{ધ્વનિ|સાઉન્ડ ફાઇલનું નામ|ફાઇલની કડી માટે વાપરવાના શબ્દો}}
ઉદાહરણ:
'''અમદાવાદ''' ({{ધ્વનિ|Amdavad.ogg|ઉચ્ચાર}}), [[ગુજરાત]] રાજ્યનું વાણિજ્ય પાટનગર છે અને....
ઉપર પ્રમાણે લખવાથી નીચે મુજબ જોવા મળશે: