ઢાંચો:Potd-w/સપ્તાહ-૩-૫ (મથાળું)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

મોર બાજ
મોર બાજને અંગ્રેજીમાં ક્રેસ્ટેડ હૉક-ઈગલ કે ચેન્જેબલ હૉક-ઈગલ કહે છે. એ ભારતીય ઉપખંડ, ખાસ કરીને ભારત, શ્રીલંકા અને દક્ષિણપૂર્વ હિમાલયની ધારે દક્ષિણપૂર્વ એશિયાથી ઇન્ડોનેશિયા અને ફીલીપાઈન્સ સુધી જોવા મળતું પક્ષી છે.