મોર બાજ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
મોર બાજ
મોર બાજ
બાંદીપુર રાષ્ટ્રીય અભયારણ્ય, ભારત
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
જૈવિક વર્ગીકરણ
જગત: Animalia
સમુદાય: Chordata
વર્ગ: Aves
ગૌત્ર: Accipitriformes
કુળ: Accipitridae
પ્રજાતિ: Nisaetus
જાતિ: N. cirrhatus
દ્વિપદ નામ
Nisaetus cirrhatus
(Gmelin, 1788)
પર્યાયવાચીઓ

Spizaetus cirrhatus

મોર બાજ (અંગ્રેજી: Changeable Hawk-Eagle, Crested Hawk-Eagle), (Nisaetus cirrhatus) એ ભારતીય ઉપખંડ, ખાસ કરીને ભારત અને શ્રીલંકા અને દક્ષિણપૂર્વ હિમાલયની ધારે દક્ષિણપૂર્વ એશિયાથી ઇન્ડોનેશિયા અને ફીલીપાઈન્સ સુધી જોવા મળતું પક્ષી છે. આ પક્ષી સામાન્યપણે જંગલોમાં અને ટાપુઓની ઘાટી વનરાજીમાં એકલું (સંવનનકાળ સીવાયના સમયમાં) જોવા મળે છે. વૃક્ષ પર ડાંખળીઓથી માળો બાંધે છે અને એક ઈંડુ મુકે છે. તેના માથા પર મોરની જેમ કલગી હોવાથી તેને મોર બાજ કહેવામાં આવે છે.

વર્ણન[ફેરફાર કરો]

આ પક્ષી ૬૦–૭૨ સેન્ટિમીટર (૨૪–૨૮ ઇં) લંબાઈ, ૧૨૭–૧૩૮ સેન્ટિમીટર (૫૦–૫૪ ઇં) પાંખોનો વ્યાપ અને ૧.૨ કિ.ગ્રા. થી ૧.૯ કિ.ગ્રા. વજન ધરાવતું હોય છે.[૨] ઉપરના ભાગે કથ્થઈ અને પાંખોની નીચેના ભાગે સફેદ રંગના પીંછા ધરાવે છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]