ઢોલ

વિકિપીડિયામાંથી
ઢોલ
Bhangra at Vasakhi.jpg
અન્ય નામોਢੋਲ, ڈھول, ઢોલ, ढोल, ঢোল
વર્ગીકરણ Membranophone
સંબંધિત વાદ્યો
ઢોલક
વધુ લેખો
ગરબા, ભાંગડા, બિહુ નૃત્ય

ઢોલ એ બે બાજુવાળું નળાકાર લાકડાથી બનેલું તેમજ બંને બાજુ પર ચામડાનો પડદો ધરાવતું સંગીત વાદ્ય છે. તેને લાકડાની દાંડી દ્વારા વગાડવામાં આવે છે. ઢોલ વગાડનાર કલાકારને ઢાઢી તરીકે ઓળખવામાં આવે છે.

ગુજરાતમાં ગરબા અને લગ્ન તથા અન્ય શુભ પ્રસંગોમાં તેમજ પંજાબમાં ભાંગડા નૃત્યમાં ઢોલ અત્યંત લોકપ્રિય છે.