લખાણ પર જાઓ

તનુશ્રી દત્તા

વિકિપીડિયામાંથી
તનુશ્રી દત્તા
જન્મ૧૯ માર્ચ ૧૯૮૪ Edit this on Wikidata
જમશેદપુર Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • D.B.M.S. English School Edit this on Wikidata
વ્યવસાયઅભિનેતા, મોડલ Edit this on Wikidata

તનુશ્રી દત્તા (ઉચ્ચાર: [tənʊʃri]) એક ભારતીય મોડલ અને અભિનેત્રી છે, જે મુખ્યત્વે બોલીવુડ ફિલ્મોમાં અભિનય કરે છે. તેણે ૨૦૦૪માં ફેમિના મિસ ઈન્ડિયા યુનિવર્સ પુરસ્કાર જીત્યો હતો. આ વર્ષે જ તે મિસ યુનિવર્સ સૌંદર્ય સ્પર્ધામાં ટોચના ૧૦ ક્રમાંકમાં રહી હતી.[][][] સપ્ટેમ્બર ૨૦૧૮થી તે અમેરિકાનું ગ્રીન કાર્ડ ધરાવે છે.[]

કારકિર્દી

[ફેરફાર કરો]

૨૦૦૫માં બોલીવુડ ફિલ્મ ચોકલેટ અને આશિક બનાયા આપને વડે તેણે ફિલ્મ કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો.[]

સપ્ટેમ્બર ૨૦૧૮માં તનુશ્રીએ નાના પાટેકર પર ફિલ્મ હોર્ન ઓકે પ્લીઝઝઝના સેટ પર તેના પર ૨૦૦૮માં ત્રાસ ગુજારવાનો આરોપ મૂક્યો હતો.[][][]

મહારાષ્ટ્ર નવનિર્મણ સેના દ્વારા તનુશ્રી પર માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.[] નાના પાટેકર અને અગ્નિહોત્રી વડે તેના પર બે કાનૂની નોટિસ પર પાઠવવામાં આવી હતી.[] ત્યાર પછી ૬ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ તનુશ્રીએ ઓશિવારા પોલીસ સ્ટેશનમાં નાના પાટેકર, હોર્ન ઓકે પ્લીઝઝઝના દિગ્દર્શક રાકેશ સારંગ, કોરિયોગ્રાફર આચાર્ય અને નિર્માતા સામી સિદ્દીકી પર FIR દાખલ કરી હતી.[૧૦]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. Soumyadipta Banerjee (12 February 2010). "If Kareena can do it, why not me: Tanushree Dutta". Daily News and Analysis. મેળવેલ 14 February 2010.
  2. "Tanushree At The Miss Universe 2004". Times of India. મૂળ માંથી 25 ડિસેમ્બર 2018 પર સંગ્રહિત. મેળવેલ 14 February 2010.
  3. Piali Banerjee (27 March 2004). "Tanushree Crowned Ponds Femina Miss India". Times of India. મૂળ માંથી 25 ડિસેમ્બર 2018 પર સંગ્રહિત. મેળવેલ 14 February 2010.
  4. The Quint (2018-09-26), It Doesn’t Matter When Someone Is Speaking Out: Tanushree on Nana | The Quint, https://www.youtube.com/watch?v=BjMoJ526QkI, retrieved 2018-09-27 
  5. "Tanushree Dutta". IMDb.
  6. "Nana Patekar Has A History Of Assaulting Women: Tanushree Dutta". Headlines Today. મૂળ માંથી 26 સપ્ટેમ્બર 2018 પર સંગ્રહિત. મેળવેલ 26 September 2018.
  7. "Tanushree Dutta, Who Accuses Nana Patekar Of Harassment, Says She Was Threatened, Car Was Attacked".
  8. "Tanushree Dutta's Bollywood sexual harassment case back in spotlight!". The Guardian.
  9. ૯.૦ ૯.૧ "Legal Notices And Defamation Case For Tanushree Dutta". Headlines Today. 4 October 2018. મૂળ માંથી 6 ઑક્ટોબર 2018 પર સંગ્રહિત. મેળવેલ 6 October 2018. Check date values in: |archive-date= (મદદ)
  10. "Tanushree Dutta files sexual harassment complaint against Nana Patekar". TOI. મેળવેલ 7 October 2018.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]