લખાણ પર જાઓ

તવી નદી

વિકિપીડિયામાંથી
તવી નદી
જમ્મુ શહેરમાંથી વહેતી તવી નદી
સ્થાન
દેશભારત
કેન્દ્રશાસિત પ્રદેશજમ્મુ અને કાશ્મીર

તવી નદી (અંગ્રેજી: Tawi River) ઉત્તર ભારતમાં આવેલા જમ્મુ અને કાશ્મીરરાજ્યમાં વહેતી એક નદી છે, જેને જમ્મુ વિસ્તારની જીવન રેખા કહેવામાં આવે છે. આ નદી છે ચિનાબ નદીની સહાયક નદી છે. આ નદી મૂળ કૈલાસ કુંડ ગ્લેશિયરની આસપાસના ભૂપ્રદેશમાંથી શરૂ થાય છે અને પાકિસ્તાનમાં જઈ ચિનાબ નદીમાં મળી જાય છે.

સંદર્ભો

[ફેરફાર કરો]