તાલિબાન

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

તાલિબાન નો અર્થ તાલીબ [તલબ] જ્ગાન ની ઇચ્છા રાખનાર એવો થાય છે.આ એક વિચારવાદ છે.તેઓ ઇસ્લામ ના નામ પર જિહાદ છેડ઼ છે. અફઘાનિસ્તાનમાં એક ખૂબજ રૂઢીચુસ્ત અને કેટલેક અંશે ક્રૂર અને આપખુદ તાલિબાન સરકારની સ્થાપના થઇ હતી. ૧૧ સપ્ટેમ્બરના પરિણામે સંયુક્ત રાજ્ય એ અફઘાનિસ્તાન પર હુમલો કરી તાલિબાન સરકાર હટાવી નવા રાજ્યતંત્રની સ્થાપના કરી.