લખાણ પર જાઓ

તિનાઉ નદી

વિકિપીડિયામાંથી

Coordinates: 27°45′N 83°31′E / 27.750°N 83.517°E / 27.750; 83.517

તિનાઉ નદી (तिनाउ खोला)
II
દેશ નેપાળ, ભારત
વિસ્તાર પશ્ચિમી વિકાસ ક્ષેત્ર, નેપાળ
જિલ્લો રુપેનદેહી, પાલ્પા
નગરપાલિકા બુટવાલ
ઉપનદીઓ
 - ડાબે ચીડીયા ખોલા
 - જમણે દોવન ખોલા
સ્ત્રોત ચુરીઆ પર્વતમાળા
 - સ્થાન પાલ્પા, નેપાળ
 - ઉંચાઇ ૩૦૦ m (૯૮૪ ft)
મુખ
 - સ્થાન પાલ્પા
લંબાઈ ૯૫ km (૫૯ mi)

તિનાઉ નદી (અંગ્રેજી: Tinau River) નેપાળ દેશના મહાભારત પર્વતમાંથી ઉદ્‌ભવે છે અને શિવાલિકની ટેકરીઓમાં થઈને બુટવાલ નગર પાસે તળેટી વિસ્તારમાં આવે છે. ત્યારબાદ આ નદી ભારત દેશમાં પ્રવેશ કરે છે અને ગંગા નદીમાં ભળી જાય છે.

વિસ્તૃત માહિતી[ફેરફાર કરો]

તિનાઉ નદી ઉદ્‌ગમ સ્થાન પાલ્પાથી ભારત-નેપાળ સરહદ પર આવેલા મારચાવર સુધી ૯૫ કિલોમીટર જેટલી લંબાઈ ધરાવે છે. નેપાળમાં આ નદીનો સ્ત્રાવ વિસ્તાર ૧૦૮૧ ચોરસ કિલોમીટર જેટલો છે.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Dahal, Khet Raj (2012). "A Review of Riverbed Extraction and its Effects on Aquatic Environment with Special Reference to Tinau River, Nepal". HYDOR NEPAL (JULY).