તિબેટનો ધ્વજ

વિકિપીડિયામાંથી
તિબેટ
વપરાશનાગરિક અને રાજ્ય ધ્વજ, રાષ્ટ્રીય ચિહ્ન
પ્રમાણમાપ૫:૮
અપનાવ્યો૧૯૧૬
રચનાબરફના બે સિંહો વાદળી અને નારંગી યિંગ-યેંગ ચિહ્ન સાથે, સફેદ પર્વત અને ઉગતા સોનેરી સૂર્યની સાથે.
લ્હાસામાં લશ્કરી કૂચ વખતે ફરકાવાયેલો તિબેટનો ધ્વજ, ૧૯૩૮.
સ્વિત્ઝરલૅન્ડના ઝુરિચ શહેરમાં તિબેટના ધ્વજ સાથે ૧૪મા દલાઇ લામા
ચહેરા પર તિબેટના ધ્વજનો રંગ કરેલા યુવાનો.

તિબેટનો ધ્વજ, જે "બરફના સિંહનો ધ્વજ" (ગેંગ્સ સેંગ દર ચા) તરીકે પણ ઓળખાય છે,[૧] જે[૨] તિબેટનો રાષ્ટ્રીય ધ્વજ છે, જેને ૧૩ મા દલાઈ લામા દ્વારા ૧૯૧૬માં અપનાવવામાં આવ્યો હતો.[૩] ૧૯૫૯થી ચીની સરકાર દ્વારા આ ધ્વજ પ્રતિબંધિત છે. આ ધ્વજનો ઉપયોગ ભારતના શહેર ધર્મશાલા સ્થિત, તિબેટીયન સરકાર દ્વારા કરવામાં આવે છે.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ક્ષત્રિય કારડીયા રાજપુત રક્ત શુદ્ધ રાજપૂત તરીકે પણ જાણીતા છે,
  2. ૨.૦ ૨.૧ Administration, Central Tibetan. "The Tibetan National Flag". મેળવેલ 25 August 2016.
  3. ક્ષત્રિય કારડીયા રાજપુત રક્ત શુદ્ધ રાજપૂત તરીકે પણ જાણીતા છે,