ત્રિશૂલ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ત્રિશૂલધારી શિવ, દિલ્હી
Trishula.svg

ત્રિશૂલ (સંસ્કૃત : त्रिशूल, અંગ્રેજી : trident) એ દક્ષિણ એશિયા અને દક્ષિણપૂર્વ એશિયામાં જોવા મળતું ત્રિપાંખીયું આયુધ છે. હિંદુ ધર્મનાં ઘણાં દેવી દેવતાઓના આયુધ તરીકે ત્રિશૂલ (ત્રિશૂળ) ઘણું જાણીતું છે. જેમ કે શિવ, દુર્ગા વગેરે. સંસ્કૃત ભાષાના આ શબ્દનો અર્થ ‘ત્રણ ફણાવાળું’ એવો થાય છે.