નવદુર્ગા

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
નવદુર્ગા
ઉત્તર પ્રદેશના બનારસમાં રજૂ કરેલા "દુર્ગાના નવ સ્વરૂપો"
ઉત્તર પ્રદેશના બનારસમાં રજૂ કરેલા "દુર્ગાના નવ સ્વરૂપો"
શક્તિનાં દેવી
ગુજરાતીનવદુર્ગા
દેવનાગરીनवदुर्गा
સંસ્કૃત લિપ્યાંતરણनवदुर्गा
મંત્ર॥ ૐ દું દુર્ગાયૈ નમઃ ॥
॥ ૐ ઐં હ્રીં ક્લીં ચામુડાયૈ વિચ્યૈ ॥
આયુધત્રિશુલ, શંખ, તલવાર, ધનુષ-બાણ, ચક્ર, ગદા અને વિવિધ સ્વરૂપાનુસાર
વાહનવાઘ અને વિવિધ સ્વરૂપાનુસાર
શાસ્ત્રદેવીપુરાણ, શ્રીમદ્‌ દેવીભાગવત
ક્ષેત્રભારતવર્ષ
પ્રદાનકર્તાઐશ્વર્ય, પરાક્રમ
This box: view  talk  editનવદુર્ગા હિંદુ ધર્મમાં શક્તિ ઉપાસનાની પરંપરાનાં દેવી છે. એમનાં નવ સ્વરૂપ માનવામાં આવ્યા છે.[૧] આ નવ સ્વરૂપ નીચે પ્રમાણે છે.

નવરાત્રીના નવ દિવસો આ એક એક સ્વરૂપની ઉપાસનાનો દિવસ મનાય છે. દેવી કવચમાં આ નવે સ્વરૂપનો ઉલ્લેખ નીચે પ્રમાણે આવેલો છે:

પ્રથમં શૈલપુત્રી ચ દ્વિતીયં બ્રહ્મચારિણી ।
તૃતીયં ચન્દ્રઘણ્ટેતિ કૂષ્માણ્ડેતિ ચતુર્થકમ્ ॥ ૩ ॥

પઞ્ચમં સ્કન્દમાતેતિ ષષ્ઠં કાત્યાયનીતિ ચ ।
સપ્તમં કાલરાત્રીતિ મહાગૌરીતિ ચાષ્ટમમ્ ॥ ૪ ॥

નવં સિદ્ધિદાત્રી ચ નવદુર્ગા: પ્રકીર્તિતા: ।
ઉક્તાન્યેતાનિ નામાનિ બ્રહ્મણૈવ મહાત્મના॥ ૫ ॥

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "દેવીકવચ-વિકિસ્રોત શ્લોક ૩થી૫". મૂળ માંથી 2013-01-21 પર સંગ્રહિત. મેળવેલ 2013-10-05.