ગદા

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
રામભક્ત હનુમાનના હાથમાં ગદા

ગદાએ એક જાતનું હથિયાર છે. જેને ઉપરથી નાળિયેરના જેવો ગોળો અને નીચેથી પકડવા માટેનો લાંબો હાથો હોય છે. ભારતીય ઉપખંડના અતિમહત્વ ધરાવતા હિંદુ ધર્મનાં પુરાણો પ્રમાણે હનુમાન, વિષ્ણુ, ભીમ વગેરે ગદા વાપરતા હતા.