બલરામ

વિકિપીડિયામાંથી
Balrama
17th century mural of Balarama from a wall hanging in an Indian temple.
17th century mural of Balarama from a wall hanging in an Indian temple.
દેવનાગરીबलराम
સહબદ્ધતાAvatar of Vishnu or Shesha
શસ્ત્રplough or mace
This box: view  talk  edit

હિંદુ ધર્મના પૌરાણીક મહાકાવ્ય મહાભારતમાં વર્ણવ્યા પ્રમાણે બલરામ (સંસ્કૃત: बलराम), શ્રીકૃષ્ણના મોટાભાઈ હતા. પાંચરાત્ર શાસ્ત્રો અનુસાર બલરામ (બલભદ્ર) ભગવાન વાસુદેવની છાયા અથવા સ્વરૂપ છે. એમનું કૃષ્ણના અગ્રજ (મોટાભાઈ) તથા શેષ અવતાર હોવાનું બ્રાહ્મણ ધર્મને અભિમત છે. જૈનોના મત પ્રમાણે એમનો સંબંધ તીર્થકર નેમિનાથ સાથે છે. બલરામ અથવા સંકર્ષણના પૂજનની પરંપરા ઘણાં વર્ષો પહેલાંથી ચાલતી આવી હતી, પરંતુ એમની સર્વપ્રાચીન મૂર્તિઓ મથુરા અને ગ્વાલિયર ક્ષેત્રમાંથી પ્રાપ્ત થયેલી છે, જે શુંગકાલીન ગણાય છે.

છબીઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]


બાહ્ય કડીઓ[ફેરફાર કરો]