બર્બરિક

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

બર્બરિકમહાભારત ગ્રંથમાં દર્શાવ્યા મુજબનું એક પાત્ર છે. મહાભારતમાં વર્ણવ્યા પ્રમાણે બર્બરિક ભીમનો પૌત્ર એટલે કે ઘટોત્કચનો પુત્ર હતો. એની માતા મૌર્વિ હતી. તે ખુબ બળવાન હતો. જ્યારે તે યુધ્ધમાં લડવા માટે જાય છે, ત્યારે કૃષ્ણ સામે મળે છે અને કહે છે કે તારો ગુરુ કોણ છે? ત્યારે બર્બરિક કહે છે, "તમે જ મારા ગુરુ છો" ત્યારે ભગવાન ગુરુ દક્ષિણામાં તેનુx મસ્તક માગી લે છે.

Wiki letter w.svg   આ એક અત્યંત ટૂંકો લેખ છે. તેને વિસ્તૃત કરીને તમે વિકિપીડિયાની મદદ કરી શકો છો.