કૌરવ
Appearance
કૌરવો (સંસ્કૃત: कौरव) એ એક સંસ્કૃત શબ્દ છે, જે કુરુ રાજાના વંશજો માટે વપરાય છે, મહાભારતમાં ધૃતરાષ્ટ્રના સંતાનો માટે આ શબ્દ વપરાયો છે. કુરુ એક મહાન રાજા હતા જે મહાભારતના મોટાભાગના પાત્રોના આદિપુરુષ છે. દુર્યોધન, દુઃશાસન, વિકર્ણ, યુયુત્સુ વગેરે સો ભાઈઓ અને દુશલા નામે બહેન કૌરવો તરીકે ઓળખાયા.
કૌરવો
[ફેરફાર કરો]સો કૌરવોમાંથી અમુકના જ નામો મહાભારતમાં મળે છે. તેમના નામો અન્યત્ર જગ્યાઓથી આ પ્રમાણે મળ્યા છે[૧][૨]
- દુર્યોધન
- યુયુત્સુ
- દુઃશાસન
- જલસંઘ
- સામ
- સુદુશીલ
- ભીમબલ
- સુબાહુ
- સહિષ્ણુ
- ચિત્રકુંડલ
- દુરધાર
- દુર્મુખ
- બિંદુ
- કૃપ
- ચિત્ર
- દુર્મડ
- દુશચાર
- સત્વ
- ચિત્રક્ષા
- ઉરનાનભી
- ચિત્રબાહુ
- સુલોચન
- સુશભ
- ચિત્રવર્મા
- અસાસેન
- મહાબાહુ
- સમદુખ
- મોચન
- સુમામી
- વિબાસુ
- વિકાર
- ચિત્રશરસન
- પ્રમાહ
- સોમવર
- માન
- સત્યસંધ
- વિવસ
- વિકર્ણ
- ઉપચિત્ર
- ચિત્રકુંતલ
- ભીમબાહુ
- સુંદ
- વાલાકી
- ઉપ્યોદ્ધા
- બાલવર્ધ
- દુર્વિઘ્ન
- ભીમકર્મી
- ઉપનંદ
- અનાસિંધુ
- સોમકિર્તી
- કુડપાડ
- અષ્ટબાહુ
- ઘોર
- રુદ્રકર્મ
- વીરબાહુ
- કાનન
- કુદાસી
- દિર્ઘબાહુ
- આાદિત્યકેતુ
- પ્રથમ
- પ્રયામી
- વિર્યનાદ
- દીર્ઘતાલ
- વિકટબાહુ
- દુર્ઘરથ
- દુર્મશન
- ઉગ્રશ્રવા
- ઉગ્ર
- અમય
- કુબ્ધ્રિ
- ભીમરથી
- અવતાપ
- નંદક
- ઉપંદક
- ચાલસંધિ
- બ્રુહક
- સુવાત
- નાગદિત
- વિંદ
- અનુવિંદ
- અર્જીવ
- બુધક્ષેત્ર
- દુર્ધષ્ટા
- ઉગ્રહીત
- કવચી
- કાથકુંડ
- અનિકેત
- કુંડધારી
- દુરોધર
- શથસ્તા
- શુભકર્મ
- સપ્રપ્તા
- દુપ્રણિત
- બાહુધામી
- ધુરંધર
- સેનાની
- વીર
- પ્રમાથી
- દુર્ધસંધિ
- યુયુત્સુ
- દુઃશલા (પુત્રી)
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ http://www.sacred-texts.com/hin/m01/m01118.htm
- ↑ Puranic Encyclopedia of Vettom Mani. Mahabharata Aadiparvam – chapter 67 Compiled by T.J.Neriamparampil
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |