અધિરથ

વિકિપીડિયામાંથી

અધિરથ હસ્તિનાપુર નરેશ ધૃતરાષ્ટ્રના સારથી અને મિત્ર હોવાની સાથે સાથે દાનવીર કર્ણના પાલક પિતા હતા.

સંદર્ભ[ફેરફાર કરો]

  • A Dictionary of Hindu Mythology & Religion by John Dowson
  • Laura Gibbs, Ph.D. Modern Languages MLLL-4993. Indian Epics. Adhiratha