ઇન્દ્રપ્રસ્થ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ઇન્દ્રપ્રસ્થ (સંસ્કૃતઃ इन्‍द्रप्रस्‍थ) હાલમાં દિલ્લી નજીક યમુના કિનારે આવેલી અને પાંડવોની રાજધાની એવી એક પૌરાણિક નગરી છે. પાંડવોની રાજધાની હોવાથી મહાભારતમાં તેનો ઉલ્લેખ વારંવાર જોવા મળે છે.