ચેકિતાન

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ચેકિતાન (સંસ્કૃતઃ चेकितान) એ કૈકેઇ રાજ ધૃષ્ટકેતુનો પુત્ર હતો, જેણે પાંડવોના પક્ષમા રહી કુરુક્ષેત્રનું યુદ્ધ કર્યુ હતું. મહાભારતના યુદ્ધના પ્રથમ દિવસે જ દુર્યોધનના હાથે તે હણાયો હતો.