વૃષકેતુ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

મહાભારત મુજબ કર્ણના નવ પુત્રો માહેનો સૌથી નાનો પુત્ર એટલે વૃષકેતુ અથવા વૃષભધ્વજ. કુરુક્ષેત્રના યુદ્ધમાં કર્ણના પુત્રોમાં માત્ર તેજ જીવીત બચ્યો હતો. તેના લગ્ન ભદ્રાવતી નામની કન્યા સાથે થયા હતા. મહાભારતના યુદ્ધ બાદ તે અર્જુનની છત્રછાયામાં રહ્યો હતો અને અશ્વમેધના સમયે બભ્રુવાહન સાથેની લડાઇમાં તેનું મૃત્યુ થયું હતું[૧].

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Arjuna defeated and killed by another archer". Blog. Archived from the original on ૦૧ ઓક્ટોબર ૨૦૧૫. Retrieved ૦૧ ઓક્ટોબર ૨૦૧૫. Check date values in: |accessdate=, |archivedate= (help)