ઢાંચાની ચર્ચા:મહાભારત
ઢાંચાની પહોળાઈ[ફેરફાર કરો]
આજે મેં ઢાંચામાં કુરુવંશમાં જન્મેલાં અને કુરુવંશમાં પરણેલાં તેમ બે પ્રકારના પાત્રોની યાદી જુદી હરોળમાં બનાવી. પણ મને લાગે છે કે તેમ કરવામાં ઢાંચાની પહોળાઈ વધી ગઈ. આને કેવી રીતે ઠીક કરવું તે જણાવવા અને ઠીક કરવા વિનંતી.
ડૉ. દિનેશ કારીઆ (Dr. Dinesh Karia)'(Talk) (contribs) ૦૦:૨૩, ૨૦ ઓગસ્ટ ૨૦૨૩ (IST)
કામ થઈ ગયું. -- કાર્તિક ચર્ચા ૧૩:૫૨, ૨૦ ઓગસ્ટ ૨૦૨૩ (IST)
- @KartikMistry કાર્તિકભાઈ,
- ખૂબ ખૂબ આભાર. પણ મેં જે ફેરફાર કર્યા તેમાં ટાઈપિંગમાં શું ભૂલ હતી કે જેથી ઢાંચાની પહોળાઈ વધી ગઈ હતી તે જણાવશો તો મને શીખવાનું ગમશે.
- ધન્યવાદ સહિત, ડૉ. દિનેશ કારીઆ (Dr. Dinesh Karia)'(Talk) (contribs) ૧૯:૫૯, ૨૦ ઓગસ્ટ ૨૦૨૩ (IST)