ઇરવન

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

અર્જુન તથા મણિપૂરની નાગ રાજકુમારી ઉલૂપીનો પુત્ર ઇરવન(સંસ્કૃત: इरवन) હતો. કુરુક્ષેત્રના યુદ્ધમાં તે પાંડવોના પક્ષથી લડ્યો હતો અને અઢારમા દિવસે રાક્ષસ અલુંમવુશના હાથે હણાયો હતો.