સુશર્મા
Appearance
સુશર્મા એ ત્રિગર્ત પ્રદેશનો રાજા હતો.
મહાભારત અનુસાર ત્રિગર્ત રાજ્ય કૌરવોને પક્ષે હતું. પાંડવોના અજ્ઞાતવાસ દરમિયાન સુશર્મા અને કૌરવોએ સાથે મળીને વિરાટના રાજ્ય પર આક્રમણ કર્યું અને ગાયોને ચોરી ગયા. આ પછી થયેલા યુદ્ધમાં પાંડવોએ ત્રિગર્ત અને કૌરવોની સેના સામે વિરાટની સાથે મળીને સામનો કર્યો હતો. મહાભારતના યુદ્ધ દરમિયાન અર્જુને સુશર્મા અને સમસપ્તક ના નામે ઓળખાતા યોદ્ધાઓ (જેમણે અર્જુનને માર્યા વગર પાછા ન ફરવાની પ્રતિજ્ઞા લીધેલી).[૧] વાળી અક્ષૌહિણી સેનાનો નાશ કરેલો.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ નારાયણ, આર. કે. (૨૦૦૦). મહાભારત: ભારતીય મહાકાવ્યનું આધુનિક ટૂંકુ રૂપાંતરણ. યુનિવર્સિટી ઓફ શિકાગો પ્રેસ. પૃષ્ઠ ૧૫૧–૧૬૬.
સ્ત્રોત
[ફેરફાર કરો]
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |