ધૃષ્ટકેતુ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

ધૃષ્ટકેતુ શક્તિમતીપુરનો રાજા અને શિશુપાળનો પુત્ર હતો. તે મહાભારતના યુદ્ધમાં પાંડવોના પક્ષમાં લડયો હતો.

તેને ચેકિતાન નામનો પુત્ર હતો.