ચર્ચા:ધૃષ્ટકેતુ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

ધૃષ્ટકેતુ ને મહાભારતના ઢાચામાં ઉમેરવા વિનંતી... આમ તો ધૃષ્ટકેતુ ધૃષ્ટધુમ્ન ને પણ કહેવાય છે.. સીતારામ.. મહર્ષિ --Maharshi675 (talk) ૦૦:૩૭, ૨૭ એપ્રિલ ૨૦૧૨ (IST)

મહર્ષિ ભાઈ તમારું કામ થઇ ગયું છે. મેં ધૃષ્ટકેતુ ને મહાભારતના ઢાંચા માં ઉમેરી દીધો છે.-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૦૧:૧૧, ૨૭ એપ્રિલ ૨૦૧૨ (IST)