અગ્નિ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
અગ્નિના દેવતા

અગ્નિ (સંસ્કૃત: अग्नि) એક હિન્દુ દેવતા છે. તે અન્ગિ અથવા આગના ભગવાન છે.

ઋગવેદમાં ઇન્દ્ર તથા વરૂણની સાથે અગ્નિને પણ મહાન દેવ ગણવામાં આવ્યા છે.