વરૂણ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
વરૂણ દેવ

વરૂણ દેવ એ આકાશ, પાણી તથા આકાશી સમુદ્રના દેવતા છે. હિન્દુ પુરાણો મુજબ વરૂણ દેવ પૃથ્વી પર વરસાદ આપે છે.