કલ્કિ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
કલ્કિ
Kalki1790s.jpg

કલ્કિ ભગવાન વિષ્ણુનો હવે પછી થનાર અવતાર મનાય છે. પુરાણકથાઓ અનુસાર કલિયુગમાં પાપ તથા અત્યાચાર હદ ઉપરાંત વધી જવાથી, જગતમાંથી દ્રુષ્ટોના સંહાર માટે કલ્કિ અવતાર પ્રગટ થશે. ભગવાન કલ્કિનું વાહન અશ્વ અને શસ્ત્ર તલવાર હશે.

હિન્દુ ધર્મ મુજબ આ અવતાર દશમો અને છેલ્લો અવતાર થશે.