શૂદ્ર

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

શૂદ્ર એ ભારતીય ઉપખંડમાં મહત્વના એવા હિંદુ ધર્મની વર્ણવ્યવસ્થા મુજબનાં ચાર વર્ણો પૈકીનો એક વર્ણ છે.[૧]

શૂદ્ર શબ્દ ઋગ્વેદમાં માત્ર એક જ વખત આવે છે પરંતુ અન્ય હિંદુ ગ્રંથો જેવા કે મનુસ્મૃતિ, અર્થશાસ્ત્ર અને ધર્મશાસ્ત્રમાં જોવા મળે છે.[૨] શૂદ્રના નિયત કર્મોમાં મુખ્યત્વે હાથ વડે થતાં કર્મો અને અન્ય વર્ગોની સેવાના કાર્યોનો સમાવેશ થાય છે.[૧][૩] પરંતુ હકીકતમાં તેઓએ અન્ય વર્ણો સાથે યુદ્ધમાં તેમજ રાજાના પદોમાં ભાગીદારી કરેલી જોવા મળે છે.[૪][૫]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ Varadaraja V. Raman 2006, pp. 200-204.
  2. D. R. Bhandarkar 1989, pp. 9-10.
  3. Thapar 2004, p. 63.
  4. Ghurye 1969, pp. 15–17.
  5. Naheem Jabbar (૨૦૦૯). Historiography and Writing Postcolonial India. Routledge. pp. ૧૪૮–૧૪૯. ISBN 978-1-134-01040-0. 

પુસ્તકો[ફેરફાર કરો]